તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્દઘાટન:ગાંધીનગરમાં ‘આપ’ના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા વધવાની સાથે ન્યૂ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં નવા કાર્યાલયની શરૂઆત થઈ છે. કાર્યાલયના ઉદ્દઘાટનમાં આપના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી અમદાવાદ ઝોન હસમુખભાઈ પટેલ તથા ગાંધીનગર મહાનગરના પ્રમુખ જીતેન્દ્ર ધારાવાડિયા હાજર રહ્યાં હતા. આ અંગે આમ આદમી પાર્ટી ગાંધીનગરના પ્રવક્તા આશિષબેન ઝાલાએ જણાવ્યું હતું કે,‘આ અવસરે આમ આદમી પાર્ટીના સનિષ્ઠ નવા-જૂના કાર્યકરોની ઉત્સાહભરી હાજરીમાં આગામી ચૂંટણીઓને લઈને ચર્ચા થઈ હતી. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને પણ પક્ષ દ્વારા રણનીતી બનાવાઈ રહી છે.’ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી આગામી એપ્રિલ માસમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો