તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠરાવ:ફાયર ઓફિસરનું નામાભિધાન બદલીને ચીફ ફાયર ઓફિસર કરવા ઠરાવ કરાયો

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્ય સરકારે ફાયર સેફ્ટી એક્ટના ચુસ્ત અમલ માટે 3-10-2020ના રોજ ઠરાવ કર્યો હતો. આ ઠરાવ મુજબ રાજ્યની તમામ મહાનગરપાલિકામાં સ્ટેટ ફાયર એક્ટ લાગુ થયો છે. મનપા વિસ્તારમાં આગ જેવી દુર્ઘટનાને કાબૂમાં રાખવા થયેલી કવાયત મુજબ ફાયર શાખાના વડાનો હોદ્દો ચીફ ફાયર ઓફિસર તરીકે રહેવા પામે છે.

ગાંધીનગર મનપાના ફાયર ઓફિસર મહેશ આર. મોડની કામગીરીને બિરદાવતાં સ્થાયી સમિતએ તેમના હોદ્દાનું નામાભિધાન બદલીને ચીફ ફાયર ઓફિસ ઓફિસર કરવા ઠરાવ્યું હતું. ઠરાવ મુજબ, મહેશ મોડ 2002થી ગાંધીનગર મનપામાં ફરજ બજાવી રહ્યા છે. તેમણે વર્ષ 2009માં નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર ખાતેથી ફાયર ઓફિસરની તાલીમ લીધેલી છે. 25 વર્ષની કામગીરીને ધ્યાને રાખી તેમના હોદ્દાનું નામાભિધાન બદલીને ચીફ ફાયર ઓફિસર કરવા માટે મ્યુનિ. કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો