તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન:કુજાડમાં રામ જન્મભૂમિ સમર્પણ નિધિ અભિયાન અંગે બેઠક યોજાઇ

વહેલાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી15 જાન્યુઆરીથી અભિયાન શરૂ કરવામા આવશે

શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત દસ્ક્રોઈ તાલુકાની બેઠક રવિવારે કુજાડ મુકામે યોજાઈ ગઈ. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દસ્ક્રોઈ તાલુકા સંઘચાલક બબાજી ઠાકોર, મહંત શ્રી યોગેશદાસજી, શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનના જિલ્લા વાલી અને વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર વિભાગ મંત્રી મુકેશભાઈ ગોર, અભિયાન તાલુકા પ્રમુખ અંકીતભાઇ પટેલ તેમજ તાલુકાના વિવિધ સંગઠન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહંત યોગેશદાસજી મહારાજે જણાવ્યું કે સમર્પણ નિધિ અભિયાન 15 જાન્યુઆરી થી 27 ફેબ્રુઆરી સુધી ચલાવવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો