તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:ગાંધીનગર જિલ્લાના વધુ 1378 લાભાર્થીઓએ વેક્સિન લીધી

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાની કોવિશિલ્ડ વેક્સિન આપવાની કામગીરી જિલ્લાના મનપા વિસ્તારમાં 7 સેશન સાઇટોમાં સિવિલ હોસ્પિટલની 4 અને જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે 3 સેશન સાઇટ ઉપર કુલ 840 લાભાર્થીઓએ લીધી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 9 સેશન સાઇટમાં એપોલો હોસ્પિટલમાં 218, અરિહંત ઇન્સ્ટીટ્યુટમાં 43, શારદા ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગમાં 37, આદર્શ હોસ્પિટલમાં 100 મેડિકલ અને પેરામેડિકલ કર્મચારીઓને વેક્સિન આપી હતી.

જ્યારે ફ્રન્ટલાઇન વોરીયર્સ માટે કલોલ સીએચસીમાં 29, સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ માણસામાં 18, સીએચસી દહેગામમાં 60, સીએચસી રખિયાલમાં 33 લાભાર્થીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યો હતો. કોરોનાની કોવિશિલ્ડ વેક્સિન લેનાર એકપણ લાભાર્થીને આડઅસર થઇ નહી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો