તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:જિલ્લાના ધો 3થી 8ના 70 હજાર વિદ્યાર્થી એકમ કસોટી આપશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

કોરોનાને કારણે ભલે શાળાઓ બંધ રહી છે. પરંતુ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય બગડે નહી તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત સમયાંતરે એકમ કસોટી લેવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ડિસેમ્બર માસની એકમ કસોટી તારીખ 30 અને 31મી, ડિસેમ્બર રોજ લેવામાં આવશે. જેમાં જિલ્લાના ધોરણ 3થી 8ના 70000 વિદ્યાર્થીઓ એકમ કસોટી આપશે.છેલ્લાં લગભગ 9 માસથી શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે જિલ્લામાં આ રીતે એકમ કસોટીનુ આયોજન કરવામા આવ્યુ હોવાનુ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો