મેઘમહેર / રાજ્યમાં બપોર સુધીમાં ગીર સોમનાથના વેરાવળ અને અરવલ્લીના મોડાસામાં 2-2 ઈંચ વરસાદ, 15 તાલુકામાં 1 ઈંચ સુધી વરસાદ

X

  • 29 જૂને રાજકોટના ગોંડલમાં 4 ઈંચ વરસાદ, સોનગઢ અને આહવામાં બબ્બે ઈંચ વરસાદ
  • તાપીના કુકરમુંડામાં દોઢ ઈંચ, જૂનાગઢના માણાવદર અને વલસાડના વાપીમાં એક એક ઈંચ વરસાદ

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 06:56 PM IST

ગાંધીનગર. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આજ સવારથી મેઘમહેર થઈ રહી છે. આજે એટલે 30 જૂનના રોજ સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં ગીર સોમનાથના વેરાવળ અને અરવલ્લીના મોડાસામાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 15 તાલુકામાં 1થી લઈને 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ કુલ 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

રાજ્યના 66 તાલુકામાં 29 જૂને વરસાદ નોંધાયો

29 જૂને રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના ગોંડલમાં 4 ઈંચ નોંધાયો હતો.  સવારથી જ અસહ્ય બફારા બાદ બપોરે ધોધમાર વરસાદ વરસતાં માત્ર અડધા કલાકમાં ચાર ઇંચ તોફાની વરસાદ વરસ્યો હતો. તાપીના સોનગઢમાં બે ઈંચ, ડાંગના આહવામાં2 ઈંચ તાપીના કુકરમુંડામાં દોઢ ઈંચ તેમજ જૂનાગઢના માણાવદર અને વલસાડના વાપીમાં એક એક ઈંચ વરસાદ પડ્યો હતો.

આજે 30 જૂને નોંધાયેલો એક ઈંચ સુધીનો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ
ગીર સોમનાથ વેરાવળ 48
અરવલ્લી મોડાસા 46
જૂનાગઢ મેંદરડા 44
ગીર સોમનાથ સુત્રાપાડા 41
મહેસાણા બહુચરાજી 40
ભાવનગર ઘોઘા 39
ભાવનગર જેસર 38
મહેસાણા મહેસાણા 36
જૂનાગઢ માળીયા 33
જામનગર ધ્રોલ 32
અમરેલી લીલીયા 30
પાટણ હારીજ 29
જૂનાગઢ વિસાવદર 28
રાજકોટ કોટડાસાંગાણી 27
પાટણ સરસ્વતી 25

રાજ્યના વિવિધ તાલુકામાં 29 જૂને નોઁધાયેલા 5 મિમિ સુધીના વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
રાજકોટ ગોંડલ 100
તાપી સોનગઢ 51
ડાંગ આહવા 47
તાપી કુકરમુંડા 30
જૂનાગઢ માણાવદર 28
વલસાડ વાપી 26
બોટાદ રાણપુર 22
ડાંગ સુબિર 22
સુરત માંગરોળ 20
જૂનાગઢ કેશોદ 19
સુરત ચોર્યાસી 19
રાજકોટ જામકંડોરણા 18
જૂનાગઢ વંથલી 18
નર્મદા નાંદોદ 18
રાજકોટ લોધિકા 16
ગીરસોમનાથ તાલાલા 16
નવસારી નવસારી 16
વલસાડ ઉમરગામ 15
રાજકોટ જેતપુર 14
અમરેલી ધારી 13
છોટાઉદેપુર નસવાડી 13
ડાંગ વધઈ 13
અમદાવાદ ધોલેરા 12
તાપી ઉચ્છલ 12
સુરત મહુવા 12
દાહોદ દાહોદ 11
નવસારી ચીખલી 11
જૂનાગઢ ભેંસણ 8
સુરત સુરત શહેર 8
નવસારી વાંસદા 8
જૂનાગઢ જૂનાગઢ 7
જૂનાગઢ જૂનાગઢ શહેર 7
અમરેલી રાજુલા 7
વલસાડ કપરાડા 7
રાજકોટ કોટડાસાંગાણી 5
દેવભૂમિદ્રારકા ખંભાળિયા 5
જૂનાગઢ મેંદરડા 5
દાહોદ ફતેપુરા 5
દાહોદ લીમખેડા 5
બોટાદ બરવાળા 5
તાપી નિઝર 5
તાપી વ્યારા 5

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી