તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:એપોલો સર્કલ પાસે કારનો કાચ તોડીને 3.40 લાખ રોકડા ચોરાયા

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગર તાલુકાના ભાટ પાસે હોટેલ આગળ પડેલી કારનો કાચ તોડીને 3.40 રોકડાની ચોરી થઈ છે. નિકોલ ખાતે રહેતાં ધવલ જંયતિભાઈ પટેલે આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ બાકરોલ જીઆઈડીસીમાં ટ્રાન્સફોર્મરના વેપાર સાથે સંકળાયેલા છે. પરિવાર સાથે એપોલ સર્કલ પાસે આવેલી હોટેલ રાધે ફોરચ્યુન ખાતે જમવા માટે આવ્યા હતા. જમ્યા બાદ તેઓ બહાર આવ્યા, ત્યારે ગાડીની ખાલી સાઈડના પાછળના દરવાજાનો કાચ તુટેલો હતો અને અંદરથી બેગ ગૂમ થઈ હતી, જેમાં કારીગરોના પગારના ચુકવવાના રોકડા 3.40 લાખ હતા. સાથે જ કંપનીનું લાયન્સ તેમજ બીજા ડોક્યુમેન્ટની નકલો હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો