તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પુન્દ્રાસણ ગામે ખેતરમાં જુગાર રમતા 3 ઝબ્બે

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગર તાલુકાના પુન્દ્રાસણ ગામની સીમમાં ખેતરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા હતા. બપોરના સમયે પેટ્રોલિંગમાં રહેલી પેથાપુર પોલીસને જુગાર અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરતાં પુન્દ્રાસણ ગામના બળદેવજી પ્રહલાદજી ઠાકોર (35 વર્ષ, હુડકો), સંજયજી જુહાજી ઠાકોર (30 વર્ષ, સુરજાનો વાસ), વિષ્ણુજી કનુજી ઠાકોર (53 વર્ષ, અદાજીનો વાસ) જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. જેઓની અંગઝડતી અને દાવ પરથી પોલીસે કુલ 6270 રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. પોલીસે ત્રણેય સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો