તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખ-3 પાસેથી 1, સે-15 ફતેપુર ખાતેથી 2 પીધેલા ઝડપાયા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3 સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ

સેક્ટર-7 પોલીસે પેટ્રોલિંગા દરમિયાન બે સ્થળેથી કુલ ત્રણ પીધેલાને ઝડપી પાડ્યા હતા. શહેરના ખ-3 સર્કલ પાસેથી દારૂ પીધેલી હાલતમાં એક્ટિવા ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે નામ પૂછતાં તે સે-7 બી ખાતે રહેતાં ધીરજકુમાર પ્રેમભાઈ તંવર હોવાનું સામે આવ્યું હતું. આ તરફ સે-15 ફતેપુરાથી પોલીસે સે-30 સર્વોદયનગર હાઉસિંગ ખાતે રહેતાં ચેતનકુમાર કનુભાઈ ઠાકોર (45 વર્ષ) તથા મુન્નાભાઈ તુલસીભાઈ મારવાડી (48 વર્ષ)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા ત્રણેય સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે, 31st ડિસેમ્બર આવવાના માત્ર હવે 2 દિવસ બાકી રહ્યાં છે, ત્યારે પોલીસે પણ તે અંગેની કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે આ રીતે પીધેલી હાલમાં કે દારૂ લઈ જતાઓને ઝડપીને પોલીસે તેમના કાનૂની કાર્યવાહી કરવા માટે સજ્જ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો