પુષ્પાંજલી:શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતીએ માણસા ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ

માણસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી નિમિત્તે માણસા તાલુકા અને શહેર મંડળ દ્વારા પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડો.શ્યામાપ્રસાદ મુખરજીના ફોટાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...