કોરોના વોરિયર:માણસા 108ના પાઈલોટનું સર્ટિફિકેટ આપીને સન્માન કરવામા આવ્યું

માણસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

108માં ફરજ બજાવતા અને ગુજરાતના 108ના પાઇલોટ કર્મચારીમાં જૂના અને 13 વર્ષથી સેવા આપતા લોદરાના વતની મુકેશભાઈ.પી પટેલને જી.વી.કે. ઈ. એમ. આર. આઈની હેડ ઓફિસ હૈદરાબાદ ખાતેથી સર્ટિફિકેટ આપીને સન્માનીત કરવામાં આવતા લોકોએ તેમની ઊમદા સેવાને બિરદાવી શુભેચ્છા ઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...