સારવાર:ધાબા પરથી પડીને ઈજાગ્રસ્ત થયેલા શ્વાનને આશ્રમમાં સારવાર માટે મુકાયું

માણસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાબા પરથી પડી જતાં એક શ્વાનને કમરના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ચાલી ન શકતા શ્વાનની સ્થિતિ અંગે “જીવદયા પરિવાર’ને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ટીમના સેવકો પી. સી. ઠાકોર તથા ભરત પટેલના સહકારથી શ્વાનને ગૌ સેવા આશ્રમ ખાતે સારવાર અર્થે મુકવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...