તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:અયોધ્યા મંદિર નિર્માણ નિધિ સંગ્રહ અભિયાન માટે માણસામાં કાર્યાલય શરૂ

માણસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માણસામાં અયોધ્યામાં બનનાર રામ મંદિર માટે તીર્થ ક્ષેત્ર નિર્માણ નિધિ સંગ્રહ અભિયાન અંતર્ગત કાર્યાલયનો આરંભ કરાયો હતો. જેમાં અભિયાન અધ્યક્ષ વિશાલભાઈ ચૌધરી (વિહિપ,બજરંગદળ માણસા તાલુકા સંયોજક) અભિયાન વાલી વાસુભાઈ ગજ્જર તથા સંતોના અધ્યક્ષ સ્થાને આયોજન થયું જેમાં ગાંધીનગર જિલ્લા વિહિપ મંત્રી નવીનભાઇ પટેલ અને સહમંત્રી ઘનશ્યામભાઈ, માણસા નગર વિહિપ અધ્યક્ષ મનીષભાઈ સુથાર મંત્રી હિતેશભાઈ પ્રજાપતિ તેમજ સમગ્ર અભિયાનની ટીમ, ભાજપના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો