પૂજન-અર્ચન:માણસા વિમોહિત બિલ્ડિંગમાં માટીના ગણેશજીની સ્થાપના કરવામાં આવી

માણસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માણસામાં વિમોહિત બિલ્ડિંગમાં રહેતાં મેહુલ ભટ્ટના ઘરે માટીના ગણેશની સ્થાપના કરાઈ છે. તેમના પરિવારની સાથે આસપાસના લોકો પણ ભક્તિભાવપૂર્વક દર્શન ,પૂજન-અર્ચનનો લ્હાવો લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...