ક્રાઇમ:માણસાના સરદાર માર્કેટમાંથી 3 જુગારી ઝબ્બે

માણસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના નવા એસટી ડેપો પાસે આવેલા સરદાર પટેલ માર્કેટમાં ડિલક્ષ ટેલર્સ પાસે ગઈકાલે બપોરે કેટલાક ઇસમો વરલી મટકાનો જુગાર રમતા સત્યમ સોસાયટીમાં રહેતા જશવંત રાઠોડ, વિજય ટાવર પાસે રહેતા રવિન્દ્ર ઉર્ફે ડલ્લર વિનોદજી ઠાકોર તથા લોદરા ગામમાં રહેતો જીગ્નેશ રમેશભાઈ શાહને ઝડપી રૂ.6400 માલ જપ્ત કર્યો.

અન્ય સમાચારો પણ છે...