તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:માણસામાં વિશ્વ હિન્દુ પરિષદ તરફથી 1800 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

માણસા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લાના માણસા શહેર તેમજ તાલુકામાં રવિવારના રોજ માણસા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદાર ઓફીસથી પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, શાક માર્કેટ, બજાર વિસ્તારમાં 1800 માસ્કનું વિતરણ કરવામા આવ્યુ હતું. જેમાં લાલભાઈ કડિયા,મનીષભાઈ સુથાર, એલ.પી.પટેલ,અજયભાઈ જોશી,દિનેશભાઈ કડિયા,હિતેશભાઈ જાની, હિતેશભાઈ પ્રજાપતિ, મહેશભાઈ પટેલ, રાકેશજી,મેલાજી ઠાકોર, વિશ્વજીતસિંહ રાઓલ સહિતના અન્ય કાર્યકર્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો