ક્રાઈમ:નારદીપુર GEB ખાતે કમ્પાઉન્ડમાંથી વાયરની ચોરી

કલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નારદીપુર ગામે આવેલ જીઇબીના કમ્પાઉન્ડમાંથી 1.40 લાખની કિંમતના 2030 કિલો વાયર ચોરીની ઘટના બની છે. નારદીપુર જીઈબી (જેટકો) ખાતે જૂનિયર એન્જિનિયર રિતુ રાજેશકુમાર યાદવે આ અંગે કલોલ તાલુકા પોલીસે ફરિયાદ નોંધાવી છે. જેમાં એસીએસઆર કન્ડક્ટરનું (વીજ વાયર) 4930 કિલો કન્ડમ મટિરિયલ નિકાલ માટે મુકવામાં આવ્યું હતું. મટિરિયલ બીજી ઓફિસ ખાતે મોકલવા માટે 26 ઓગસ્ટના રોજ તેનું વજન કરતાં 2030 કિલો વાયર ગૂમ હતો.

અન્ય સમાચારો પણ છે...