તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:કલોલ પૂર્વમાં નજીવી બાબતમાં મારામારી

કલોલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ઓએનજીસી રોડ પર આવેલ ગૌતમ નગર સોસાયટીમાં સામાન્ય બાબતમાં બે પડોશીઓ વચ્ચે મારામારી થવા પામી હતી. જેને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. અને સમગ્ર મામલો પોલીસે મથકે પહોંચ્યો હતો. જેમાં જગદીશભાઇ પરમાર એ પ્રકાશભાઈ સદાભાઈ પરમાર, દિનેશભાઇ સદાભાઈપરમાર, ઉષાબેન દિનેશભાઇ પરમાર, રાહુલ દિનેશભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજી તરફ પ્રકાશભાઇએ મુકેશભાઈ ધનજીભાઈ પરમાર, જગદીશભાઈ ધનજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો