તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ધમાસણા ગામમાં જમીનનો દાવો પરત ખેંચવા ધમકી

કલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલ પાસે આવેલ ધમાસણા ગામે જમીનનો દાવો પાછો ખેંચી લેવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ તાલુકાના ધમાસણા ગામે રહેતા બાબુજી ચતુરજી ઠાકોર એ સરગાસણ ની સીમમાં આવેલ જમીનનો દાવો કર્યો હતો. જે ગાંધીનગર સિવિલ કોર્ટમાં ચાલુ છે. આ દાવાઓ પરત ખેંચવા માટે શકરાજી મંગાજી ઠાકોર તથા મનુજી અરજણજી ઠાકોર અને મહેશ અંબાલાલ ઠાકોરે ભેગા મળીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા બનાવ અંગે પોલીસે ધમકી આપનાર ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો