કાર્યક્રમ:કલોલના યુવાનોએ સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિએ પુષ્પાંજલિ અર્પણ કરી

કલોલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજક ભુલાભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કલોલ શહેરની યુવા ટીમ દ્વારા સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં નગર સંયોજક રાજન જાદવ અને વિશાલ મકવાણા દ્વારા પ્રતિમાની સાફ-સફાઇ કરી સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...