તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વડસરનજીકથી 37,000 રોકડાની ચોરી થયાની રાવ

કલોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલના વડસર-ખાત્રજ રોડ પર કે.પી પોલીમર્સ પ્રા.લિ. કંપની આવેલી છે. આ કંપનીમાં પ્લાસ્ટિકની બેગનુ ઉત્પાદન કરી તેનું વેચાણ કરાય છે. જેમાં 26 ડિસેમ્બરે તસ્કરો ત્રાટકયા હતા. અને કંપનીના એકાઉન્ટ ઓફિસ નું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

આ તસ્કરો આફીસના અંદર રહેલ ડેબલના ડ્રોઅરમાં મૂકેલા રોકડા રૂ. 37,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં રાત્રે 4 શખ્સો મોઢા પર રૂમાલ બાંધી ઓફિસમાં પ્રવેશી ચોરી કરી પલાયન થતા નજરે પડ્યા હતા. આ અંગે સાતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો