તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન શિક્ષણ:મેડિકલ કોલેજના છાત્રોને આજથી ઓનલાઇન શિક્ષણ

કલોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાથી મેડિકલનું શૈક્ષણિક સત્ર ઓગસ્ટને બદલે 4 માસ લેટ શરૂ થયું છે. આ સિવાય સીબીએસસી અને નીટ સહિતની પરીક્ષા લેટ લેવાતા મેડિકલના પ્રથમ વર્ષની એડમિશન પ્રક્રિયા લેટ શરૂ થઇ હતી.

2012માં શરૂ થયેલી ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજ ચાલુ વર્ષે નવમી બેચ છે. નવમી બેચમાં 200 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે. સોમવારથી શૈક્ષણિક સત્ર શરૂ થતાં મેડિકલ ક્ષેત્રની સફર, કોલેજના ફેકલ્ટીઓનો પરીચય વિદ્યાર્થીઓ અને વાલીઓને કરાવ્યો હતો. જ્યારે મેડિકલ કોલેજના ફ્રેશરને 29મી, મંગળવારથી ઓનલાઇન શિક્ષણ અપાશે. ઉપરાંત સરકારના આદેશ બાદ ઓફલાઇન શિક્ષણ કોલેજ દ્વારા આપવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો