તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થળાંતર:કલોલમાં કપિલેશ્વર મંદિરથી શિવજીની પ્રતિમાનું સ્થળાંતર

કલોલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહંત પૂર્ણાનંદજી સહિત મંડળના સભ્યોની હાજરી

કલોલના સાર્વજનિક મંડળો દર સાલ દિવાળીની ઉજવણી થતી હોય છે. જેમાં વખારિયા ચાર રસ્તા, નંદલાલ ચોક, પંચવટી હનુમાનજી મંદીરને વાઘબારસથી જ વિવિધ પ્રોગ્રામ કરી ઉજવણી કરાતી હતી. પણ આ વર્ષે કોરોનાથી અન્ય પ્રોગ્રામો બંધ રાખી ફક્ત લાઈટિંગ કરાઈ હતી. જેમાં વખારીયા ચાર રસ્તાને હરીઓમ સાર્વજનિક મહોત્સવ મંડળ દ્વારા રોશની કરાઈ છે. જેમાં કપિલેશ્વર મંદિરથી શિવજીની પ્રતિમાને વખારીયા ચાર રસ્તા પર લવાતા આ પ્રસંગે મંદિરના મહંત પુર્ણાનંદજી સહિત મંડળના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો