તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ:લાયન્સ ક્લબ ઓફ મીડટાઉન દ્વારા મેરી ક્રિસમસની ઉજવણી

કલોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલ તાલુકાના હાજીપુરમાં આવેલ મંથન અપંગ કન્યા સેવા સંકુલમાં લાયન્સ ક્લબ ઓફ મીડટાઉન કલોલ દ્વારા મેરી ક્રિસમસની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત સંકુલમાં જરૂરિયાત એજ કે ગટર લાઈન, ખાર કુવા ભરાય તે ખાલી કરવા,મળ પમ્પ, મોટી પાઇપ લાઈન છે ખેતર ખુલ્લી જગ્યા મળ ખાલી થાય તેનું ખાતર થાય એ માટે ડિઝલ પંપની જરૂરિયાત હોય લાયન્સ ક્લબ ઓફ મીડટાઉન કલોલ દ્વારા પંપ ડિઝલ એન્જીન અને ભોજન તિથિ ચેક અપાયો હતો. તેમજ 40 દીકરીઓ હાજર હોઈ તેમને લા. સુભાષભાઈ પટેલ દ્વારા બિસ્કિટ,ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો