તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કલોલની વિદ્યાર્થિનીને રાજ્ય સરકાર દ્વારા 5000નું ઈનામ

કલોલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા કોરોના વાઈરસ પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. જેમાં ગુજરાતની વિવિધ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી હોલી ચાઈલ્ડ સ્કૂલ ધો-10ની વિદ્યાર્થિની યશ્વિ જયેશભાઈ પ્રજાપતિ એ વિજેતા થઈ શાળા સહિત કલોલનું ગૌરવ વધાર્યું હતું. સરકાર દ્વારા તેને રૂ.5000નું ઈનામ અપાયુ હતું. જે બદલ શાળા પરિવારે તેને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો