નિયુક્તિ:કલોલ શહેર ભાજપના હોદ્દેદારો નિમાયા

કલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલ ભાજપના નવા હોદ્દેદારોની નિમણુંક કરાઈ હતી. જેમાં ઉપપ્રમુખ તરીકે પટેલ જીતુભાઇ રણછોડભાઇ, જીતેન્દ્રભાઇ ચંન્દ્રકાંતભાઇ, ત્રિવેદી દેવ્યાનીબેન શૈલૈષભાઇ, પારેખ અરૂણાબેન શીવાભાઇ, બારોટ કેયુરભાઇ અરવીંદભાઇ, નાયક પ્રકાશભાઇ ગણપતભાઇ તેમજ મંત્રી તરીકે પટેલ ગીરીષભાઇ મણીલાલ, પરમાર પંકજભાઇ જોઇતારામ, ર્ડા.મુકતીબેન રાજેન્દ્રકુમાર બારોટ, વાઘેલા ચંદ્રીકાબેન મનુભાઇ, પટેલ અનિલાબેન હરેશભાઇ, દેસાઇ કૃણાલ શંભુભાઇ અને કોષાધ્યક્ષ તરીકે ત્રિવેદી જનકભાઇ ચંદુલાલની નિમણુંક કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...