તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:કલોલમાં વૃદ્ધે આપઘાત કરી જીવન ટુંકાવ્યું

કલોલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કલોલના રેલ્વે પૂર્વ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે આપઘાત કરી જીવન ટુંકાવી દીધું છે.રેલવે પૂર્વ વિસ્તારની ન્યુ રામ કૃષ્ણ સોસાયટીમાં 64 વર્ષીય બાબુભાઈ વાલજીભાઈ પરમાર પરિવાર સાથે રહેતા હતા. જેઓએ ગત 30 નવેમ્બરે સવારે 11 કલાકે અગમ્ય કારણોસર કેશવનગર ગૌતમ ચોકડી પાસે ઉધઈ મારવાની દવા પી લેતા તબિયત લથડતા તેમને ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત 4 ડિસેમ્બરે રાત્રીના તેમનું મોત નીપજયું હતું. આ અંગે કલોલ શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વૃદ્ધે કયા કારણસર ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું તે અંગે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો