તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સાંતેજમાં સગીરાની છેડછાડ કરનારા યુવક સામે ફરિયાદ

કલોલ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

સાતેજમાં મજૂર કોલોનીમાં રહેતા યુવકે સગીરાને અડપલાં કરીને છેડછાડ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે સગીરાના વાલીની ફરિયાદના આધારે યુવક સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. સાતેજમાં સુપરસીટી બંગ્લોઝની મજૂર કોલોનીમાં રહેતા કમલેશ મેડા એ રાત્રિના સમયે સગીરાની છેડતી કરી શરીર સંબંધ બાંધવાની માગણી કરી હતી. અને કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી. જેની જાણ સગીરાના વાલીને થતા તેઓએ સાતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો