તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:કલોલમાં જરૂરિયાતમંદોને મીઠાઈનું વિતરણ કરી દિવાળી પર્વની ઉજવણી

કલોલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ સિધ્ધનાથ સોસાયટીમાં રહેતા ચંન્દ્રકાંતભાઈ જોષી પરિવાર દ્વારા દિવાળી પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈનું વિતરણ કરાયું હતું. જેમાં કલોલ આસપાસમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને 400 પેકેટ મીઠાઈ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો