તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:જાયન્ટ ગ્રુપ કલોલ મેઈન દ્વારા જન્મ દિનની ઉજવણી કરાઈ

કલોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જાયન્ટ ગ્રુપ કલોલ મેઈનના રૂપલબેન પટેલના પતિ ભાવેશભાઈ પટેલ(UK)ના જન્મ દિન નિમિત્તે કલોલ તાલુકાના હાજીપુરમા આવેલ મંથન અપંગ કન્યા સેવા સંકુલમાં રહેતી બાળાઓના ભોજન માટે દાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રુપના ભરતભાઈ પટેલ, અશ્વીનભાઇ પટેલ, ગ્રુપ પ્રમુખ જયેશભાઈ બારોટ (એડવોકેટ), જયેશભાઈ પરીખ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો