તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વડસર ચોકડી પર વાહનની ટક્કરે બાઇકચાલકનું મોત

કલોલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલ તાલુકાના વડસર રોડ પર આવેલ ટાટા હાઉસિંગ કોલોની માં રહેતો 23 વર્ષીય જીતેન્દ્ર રામધારભાઈ શાહુ જેસીબી મશીન પર ડ્રાઇવિંગની નોકરી કરતો હતો. જે 11 નવેમ્બરના રોજ કંપનીનું બાઇક લઈ વડસર ચોકડીથી રામદેવપીર મંદિર તરફ જતા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પૂરપાટ ઝડપે આવેલ અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારી હતી. જેનાથી ફંગોળાઈને પટકાયેલા યુવાનના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો