તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પલસાણામાં જુગાર રમતાં 5 શખ્સ પકડાયા

કલોલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પલસાણામાં જુગાર રમતા 5 શખ્સ પકડાઈ જતા ચકચાર મચી હતી. કલોલ તાલુકાની પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પલસાણા હાઈસ્કૂલની પાછળ જુગાર રમાઇ રહ્યો છે. પોલીસે દરોડો પાડતા જુગાર રમતા જગદીશજી મહેશજી ઠાકોર (રહે. દાદાવાળો વાસ, ), રમેશજી લક્ષ્મણજી ઠાકોર (રહે. દાદાવાળો વાસ,), ચેતનજી કિર્તનજી ઠાકોર (રહે. શેરીસાવાળો વાસ,), રોહિતજી વિષ્ણુજી ઠાકોર (રહે. શેરીસાવાળો વાસ, ), પ્રકાશજી કુવરજી ઠાકોર (રહે. દાદાવાળો વાસ, )ને જુગાર રમવાના સાધન સાહિત્ય સહિત રોકડા રૂ.11,200 સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો