તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:કલોલના 4 અને દહેગામના 2 કેસ

કલોલ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલ તાલુકાના 4 નવા કેસમાં ખાત્રજનો 24 વર્ષીય અને મોટી ભોંયણનો 24 વર્ષીય યુવાન તો નગરપાલિકા વિસ્તારમાંથી 77 વર્ષીય અને 65 વર્ષીય વૃદ્ધ જ્યારે દહેગામના લાલુજીની મુવાડીનો 54 વર્ષીય આધેડ અને સામેત્રીનો 27 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. આ સાથે જ કલોલ તાલુકામાં કુલ પોઝિટિવ કેસનો આંક 646એ પહોંચ્યો છે. જ્યારે દહેગામમાં કુલ કેસનો આંક 161 થયો છે.

અન્ય સમાચારો પણ છે...