તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:છત્રાલ પાસે દારૂની 6 બોટલ સાથે 2 ઝડપાયા

કલોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલ પોલીસને બાતમી મળી હતી કે છત્રાલથી બિલેશ્વરપુરા સર્વિસ રોડ પર બે બાઇક સવાર દારૂ લઇને પસાર થઇ રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળા બાઇક પર આવી રહેલા બાઇક સવારોને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી રૂ. 2,400ની વિદેશી દારૂની 6 બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે બાઈક સવાર જવાનભાઈ ચૌહાણ (રહે. હરિ ઓમ ફેબ્રીકેશન ફેજ નંબર 2 છત્રાલ) તેમજ મૌલિક બાબુભાઈ રાવળ (રહે. અંબિકા વે બ્રીજ ચામુંડા હોટલની બાજુમાં છત્રાલ) ને દારૂ તેમજ બાઇક મળી કુલ 12,400 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે પકડાયેલ બંને વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો