તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સઈજથી 12 બોટલ દારૂ પકડાયો: આરોપી ફરાર

કલોલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કલોલ તાલુકા પોલીસ સઈજ બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે સઈજ ગામમાં આવેલ વીહામાવાળા પા ના ખરાબામાં ભાવેશજી બાબુજી ઠાકોર (રહે. મોનાભાવાળો વાસ) વિદેશી દારૂનો ધંધો કરે છે. જે બાતમીના આધારે કલોલ તાલુકા પોલીસે દરોડો પાડયો હતો. જેમાં પોલીસને વીહામાવાળા પા ના ખરાબામાં આવેલ બાવળની ઝાડીઓની આડમાં છુપાવેલી રૂ. 4,800ની કિંમતની વિદેશી દારૂની 12 બોટલો મળી આવી હતી. જ્યારે બુટલેગર ભાવેશજી ઠાકોર પોલીસ ને આવતી જોઈ બાવળની ઝાડીઓ કુદી ભાગી છુટયો હતો.પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો