આયોજન:નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ‘હિન્દી વિષયનું મહત્ત્વ’ વિષય પર વેબિનાર

દહેગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર અને નહેરુ યુવા કેન્દ્ર રાયપુર (છત્તીસગઢ) તેમજ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય, ગાંધીનગરના સહયોગથી હિન્દી પખવાડિયા નિમિત્તે ભારતીય સંસ્કૃતિમાં હિન્દી ભાષાનું મહત્ત્વ નામનો વેબિનાર યોજાયો હતો. જેમાં ગુજરાત અને છત્તીસગઢના 50થી પણ વધારે યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સફળ આયોજન હાર્દિક મોચી, ઋષિકેશ માંડલિયા તેમજ માલદેવ રબારી અને રાકેશ ભારતી ગોસ્વામી તથા સ્વયં સેવકોએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...