તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂજા અર્ચના:ગૃહમંત્રી અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે દહેગામના ધારાસભ્યએ પૂજા કરી

દહેગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત થતા તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય તે માટે દહેગામ નજીકના નિલકંઠ મહાદેવના મંદિર ખાતે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, એપીએમસી ચેરમેન સુમેરૂભાઈ અમીન, તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઇ પટેલ તેમજ અગ્રણી ગુણવંતસિંહ ચાવડા (દોલભા) સાથે પૂજા અર્ચના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...