તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પાટનાકૂવા ગામમાં ઓરડી બહાર સૂતેલી મહિલા ઉપર બળાત્કાર

દહેગામ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

પાટનાકૂવા ગામની સીમમાં બોરકુવા પરની ઓરડીમાં રહેતી મહિલાના પતિ ટ્રેક્ટર લઈને ઘઉંના ઘાસનો ફેરો કરવા ગયા હતા ત્યારે રાત્રી દરમિયાન ઓરડીની આગળ ખાટલા પર સૂતેલી મહિલા પર ગામનાં જ એક શખ્સે મહિલાને ઓરડીની પાછળ લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલાએ રખિયાલ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પાટનાકુવાની સીમમાં ઓરડીમાં પતિ સાથે રહેતી મહિલાના પતિ ઘઉંની પરાળીનો ફેરો કરવા ગયા હતા રાતે 1 વાગે મહિલા ઓરડીની બહાર ખાટલામાં સૂતી હતી ત્યારે ગામના હર્ષદ કોદરભાઇ પટેલે મહિલાને ઓરડી પાછળ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો