તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:દહેગામમાં કોરોના વોરિયર્સ થીમ પર રંગોળી

દહેગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી અને નૂતનવર્ષના પર્વમાં ઘર આંગણે રંગોળી બનાવવાનું પણ એક આગવું મહત્વ રહેલું છે જેમા બાળાઓ યુવતીઓ અને મહિલાઓ ઘર આંગણે એકથી એક ચઢિયાતી રંગોળી બનાવે છે.જે અંતર્ગત દહેગામ શહેરના 5,વંદે માતરમ કોમ્પ્લેક્ષ ખાતે રહેતા શ્રીમતી નીમા પટેલ અને શ્રીમતી રીન્કુ પટેલે કોરોનાની જનજાગૃતિ અંતર્ગત કોરોના અવેરનેસ વોરિયર્સની આકર્ષક અને નયનરમ્ય રંગોળી તૈયાર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો