તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભિવાદન:દહેગામના PIનું નાગરિક સમિતિ દ્વારા અભિવાદન

દહેગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે જે.કે.રાઠોડે પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યા બાદ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં ચારે બાજુ ફેલાયેલી ગંદકી અને ખાડાટેકરા દૂર કરાવી લોકફાળા દ્વારારંગબેરંગી બ્લોક નંખાવતા દહેગામ પોલીસ સ્ટેશનની રોનક બદલાઈ છે. પીઆઈની કામગીરી જોઈ દહેગામ જાગૃત નાગરિક સમિતિના ચેરમેન જયદેવભાઈ બારોટ (મામા), કૈલાશભાઈ શાહ,અને મનોજભાઈ બારોટ દ્વારા પીઆઈજે.કે.રાઠોડનુ અભિવાદન કરી તેમની કામગીરી બિરદાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો