તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:દહેગામ આશિર્વાદ હોસ્પિટલમાં વિવિધ મશીનોનું લોકાર્પણ

દહેગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની વિકાસ યોજનાની ગ્રાન્ટ હેઠળ દહેગામની આશિર્વાદ હોસ્પિટલ ખાતે બ્લડ સેલ કાઉન્ટર, ઈએસઆર એનેલાઇઝર લેપટોપ મશીનનું રીબીન કાપી લોકાર્પણ કરાયુ હતું. આ પ્રસંગે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ,પાલિકા પ્રમુખ બિમલભાઈ અમીન, એપીએમસી ચેરમેન સુમેરૂભાઈ અમીન,ચીફ ઓફિસર આર.જે. હુદડ,તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, અગ્રણી કમલેશભાઈ અમીન, આશિર્વાદ હોસ્પિટલના ટ્રસ્ટી હરિભાઈ અમીન, અંબાલાલભાઈ પટેલ, મેનેજર પંકજભાઈ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો