તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:દહેગામમાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

દહેગામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે મહિલાઓનચ આત્મનિર્ભરતા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત કીટ વિતરણ નો કાર્યક્રમ દહેગામની મામલતદાર કચેરી ખાતે યોજાયો જેમાં દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, એપીએમસી ચેરમેન સુમેરૂ અમીન, પાલિકા પ્રમુખ બિમલ અમીન ,મામલતદાર એચ.એલ.રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી રૂબીસિંહ રાજપુત, ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડ સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા તેઓના હસ્તે મહિલાઓને માસ્ક સેનેટાઈઝર તેમજ ફ્રુટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...