મદદ:ઘમીજ ગામમાં વીજળીથી મોતને ભેટનારી મહિલાના પરિવારને 4 લાખની સહાય

દહેગામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘમીજ ગામે વીજળી પડતાં મોતને ભેટનારી મહિલાના વારસદારોને 4 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો હતો. ટીડીઓ રૂબીસિંઘ રાજપૂતે આ અંગે દરખાસ્ત મોકલતા ડીડીઓએ મંજૂરી આપ્યા બાદ SSDRFમાંથી સહાય ચુકવાઈ હતી. ટીડીઓએ મૃતકના વારસદાર મહોબતજીને ઘરે જઈ આસિ.TDO કનુભાઈ પટેલે ચેક અર્પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...