• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Devbhoomi Dwarka Allocated Water Browser By State Government; Staff Will Get Flexibility And Speed In Firefighting Procedures

70-70 લાખના 2 વોટર બ્રાઉઝર:દેવભૂમિ દ્વારકાને રાજ્ય સરકાર દ્વારા વોટર બ્રાઉઝર ફાળવાયા; અગ્નિસમનની કાર્યવાહીમાં સ્ટાફને સુગમતા તથા ઝડપ પ્રાપ્ત થશે

દ્વારકા ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહત્ત્વની નગરપાલિકાઓને રૂપિયા 70-70 લાખની કિંમતના વોટર બ્રાઉઝર આપવામાં આવ્યાં છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાને પણ 2 વોટર બ્રાઉઝર સાંપડ્યાં છે. આ વોટર બ્રાઉઝરથી અગ્નિસમનની કાર્યવાહીમાં ઝડપથી કામગીરી કરી શકાસે.

1.40 કરોડની કિંમતના બે આધુનિક વોટર બ્રાઉઝર
રાજ્ય સરકાર દ્વારા ખંભાળિયા તથા દ્વારકા તાલુકાને કુલ રૂ.1.40 કરોડની કિંમતના બે આધુનિક વોટર બ્રાઉઝર ફાળવવામાં આવતા સ્થાનિક ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમાર તેમજ ફાયર ટીમ દ્વારા આ બંને વોટર બ્રાઉઝર ખંભાળિયા અને દ્વારકા લાવવામાં આવ્યાં હતા. જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આ આધુનિક અને સુવિધાસભર વોટર બ્રાઉઝરથી અગ્નિસમનની કાર્યવાહીમાં સ્ટાફને સુગમતા તથા ઝડપ પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...