આ રહ્યો હિસાબ:દ્વારકા બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેક 1.15 અજબના માલિક, કોંગ્રેસના મુળુ કંડોરીયાની પણ 88 કરોડની સંપત્તિ

દ્વારકા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીઓને હવે આંગળના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજે આપડે વાત કરીશું દ્વારકા બેઠકના ઉમેદવારોની સંપત્તિની. દ્વારકામાં ભાજપમાંથી પબુભા માણેક, કોંગ્રેસમાંથી મુળુભાઈ કંડોરીયા અને આમ આદમી પાર્ટીમાંથી લખમણભાઈ નાકુમ મેદાને છે. જેમાં સૌથી વધુ સંપત્તિ ભાજપના ઉમેદવાર પબુભા માણેક ધરાવે છે.

દ્વારકા બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેકની સંપત્તિ 1 અબજ 15 કરોડ 58 લાખ 97 હજાર 789 રુપિયા છે. કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયાની કુલ સંપત્તિ 88 કરોડ 60 લાખ 50 હજાર 519 રુપિયા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર લખમણભાઈ નાકુમની કુલ સંપત્તિ 12 લાખ 25 હજાર10 રુપિયા છે.

અન્ય સમાચારો પણ છે...