તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છબરડો:વેન્ડર હેલ્થકાર્ડ હવે ફોટા સાથે અપાય છે

દસ્ક્રોઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

તારીખ 8 મેના રોજ દિવ્યભાસ્કરના “ફોટા વગરનું હેલ્થકાર્ડ, ગેરરીતિ કરાવશે”ના મથાળા હેઠળના  અહેવાલ બાદ દસક્રોઈ  ટીડીઓ ડો.પંકજસિંહ મહીડાની સૂચનાથી કઠવાડા સહિતની ગ્રામ પંચાયતો દ્વારા શાકભાજી, કરીયાણા દુકાનદારોને 7 દિવસની વેલીડિટીવાળા ફોટા સાથેના વેન્ડર હેલ્થ સ્ક્રીનીંગ કાર્ડ આપવામાં આવ્યા છે. આમ હવે વેન્ડર કાર્ડમાં નામ લખેલી વ્યકિત તેજ છે જે  ફોટામાં દેખાય છે. એવું  પ્રસ્થાપિત થતા ગેરરીતિ થશે નહીં. જે તંત્ર અને ગ્રાહકો બંને માટે આવકાર્ય છે. અગાઉ  આ કાર્ડમાં હેલ્થકાર્ડ ધારકનો ફોટોજ મુકવામાં આવતો નહી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો