ફ્લેગ માર્ચ:ડાંગમાં ચૂંટણીને ધ્યાને રાખી પેરા મિલિટરી ફોર્સની ફ્લેગ માર્ચ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લા સહિત રાજ્યભરમાં આગામી ગુજરાત રાજ્ય વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ડાંગ જિલ્લામાં પેરા મિલિટરી ફોર્સ CRPF સાથે ચાર કંપની ફાળવાઇ છે જે ડાંગ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ હેડક્વાર્ટર ડાંગ જિલ્લાના તમામ પોસ્ટ વિસ્તારોમાં વિધાનસભા ચૂંટણી-2022એ સુનિશ્ચિત કરવા માટે કે લોકો જાગ્રત રહે અને ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય અને કોઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સંબંધિત અનિચ્છનીય બનાવ ન બને અને સરહદ પર પેરા મિલિટરી જવાનોને રાખીને ગેરકાયદેસર પ્રવૃતિઓને રોકવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. પેરા મિલિટરી ફોર્સ દ્વારા ગામોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે અને જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં વિસ્તાર પ્રભુત્વ જમાવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...