તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીરામ જન્મભૂમિ શિલાન્યાસ:સીંગવડમાં મહાઆરતી ઉતારી રામ જન્મભૂમિના શિલાન્યાસ અવસરને વધાવ્યો

સીંગવડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

.સીંગવડ નગર ભગવા રંગે રંગાયું હતું અને ભવ્ય આતશબાજી કરી રામ જન્મ ભૂમિના નિર્માણ અવસરને વધાવવામાં આવ્યો હતો. જ્યારે તાલુકાના મંદિરોમાં અખંડ રામધૂન તથા રાત્રે ઘરે-ઘરે દીપ પ્રગટાવવામાં આવ્યા હતાં. સિંગવડ ખાતે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે 1001 દીવડા પ્રગટાવીને ભગવાન ભોળાનાથની મહાઆરતી શુભ મુહૂર્ત દરમિયાન ઉતારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...