તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:સંજેલીમાં સાંઈબાબાના મંદિરનો 11 મો પાટોત્સવ સાદાઈથી ઉજવવામાં આવ્યો

સંજેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સંજેલીના સાંઈબાબાના મંદિર નિર્માણને 30 ડિસેમ્બરને માગશર સુદ પૂનમના રોજ 11 વર્ષ પૂર્ણ થતા વહેલી સવારે આરતી તેમજ મહાપૂજાના ધાર્મિક કાર્યક્રમ કરાયા હતાં.કોરોનાની મહામારીને ધ્યાનમા લઇ સંજેલી સાંઈ નાથ સેવા સમિતિના ભાવિક ભક્તો દ્વારા મંદિરને ફૂલોથી ભવ્ય રીતે સજાવી અને સાદાઈથી કાર્યક્રમ પૂર્ણ કરી પ્રસાદના પેકેટોનુ ઘરે ઘરે જઈને વિતરણ કર્યું હતું. દર વર્ષની જેમ પ્રભાત ફેરી મહાપ્રસાદી અને રાત્રિના સમયે લોકો ડાયરો જેવા કાર્યક્રમ કોરોનાની મહામારીને લીધે સ્થગિત રાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો