તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ગોધરાથી સંજેલીની બે બસો બંધ કરાઇ

સંજેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધરાથી સંજેલી રૂટની 12 વાગ્યા પછીની બે એસટી બસો બંધ કરાતા હાલમાં વાયા રણધીકપુર તથા વાયા સુલિયાત તરફના મુસાફરોને ગોધરાથી સંજેલી તરફ આવતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે સારી આવકની ટ્રિપ હતી તે બંધ કરવામાં આવતા વર્તમાન સમયે સંજેલી-માંડલી-સુલિયાત તરફના મુસાફરોને બસોની સગવડ નમળતા ભારે મુશ્કેલી પડે છે. ગોધરાથી સંજેલી વાયા સુલિયાતના મુસાફરોને બસનો લાભ મળે તેવી બસો શરૂ કરવાની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો